STORYMIRROR

Leena Vachhrajani

Drama

3  

Leena Vachhrajani

Drama

એક સવાલ

એક સવાલ

1 min
342

આજ સાગર શું કહેશે?

કિનારે આવીને મળશે?


લહેરોમાં લહેર ભળશે?

મુલાકાતનો સાક્ષી બનશે?


સરહદનો પહેરો હટશે?

મનની મોટપ શીખવાડશે?


આંસુની ખારાશ પચાવવાનું કહેશે?

ભરતીમાં આપણા સૂર ભેળવશે?


ઓટમાં વિદાયની સરગમ છેડશે?

આજ સાગર શું કહેશે?



Rate this content
Log in

Similar gujarati poem from Drama