STORYMIRROR

Patel Padmaxi

Drama

3  

Patel Padmaxi

Drama

એક ક્ષણ ઈર્ષ્યાની

એક ક્ષણ ઈર્ષ્યાની

1 min
371

જયારે જયારે તારી ઈર્ષ્યા થઈ,

ભીતર પ્રશ્નોની વર્ષા વર્ષા થઈ.


બળ્યા કરવાથી શું દૈવ રીઝે!

કા વળી શાંત એનાથી તૃષા થઈ?


પામવા કંઈક મથવું પડે તોજ,

સાચી સફળતાની સુશ્રુશા થઈ.


અંધારાને હટાવવા ના દોડવું,

અંતરમાં જો ઉગતી ઉષા થઈ.


પ્રગતિ ને સર્જન બન્યું મૂજ પ્રેરણા,

સાત્વિક જીવનની સ્પર્ધા થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama