Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mansi Desai

Romance

3  

Mansi Desai

Romance

એક ડાળીનાં ફૂલ

એક ડાળીનાં ફૂલ

1 min
122


તું ને હું,

જાણે એક જ ડાળીનાં ફૂલ,

કૂંપળ ફૂટે તારી ને ખીલી જાવ હું,

તૂટે તું ને કરમાવ હું,


લઈ જાય તને કોઈ,

કેમ મારાથી દૂર,

એને નહિં ખબર હોય કે,

તું ને હું છીએ એક ડાળીનાં ફૂલ ?


એમ તો તને ઘણાં પ્રેમથી જ રાખશે,

તને પણ કોઈના પ્રેમમાં આપશે,

કારણ કે,

તું ને હું છીએ તો એક જ ડાળીનાં ફૂલ,


તું જેનાં હાથમાં જાય,

રહેજે સદાય ખુશ,

તારાથી થશે બીજાં પણ ખુશ,

કહેજે એને આપણી કહાની,

કે હતાં આપણે પણ એક જ ડાળીનાં ફૂલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance