Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Abstract

3  

#DSK #DSK

Abstract

એ વીતેલો સમય

એ વીતેલો સમય

1 min
13.8K


એક જ વાર કોઇનો સાથ મળે બીજીવાર નહી;.

સાથ મળે તો બીજીવાર કોઇનો હાથ મળે નહી.


જવું છે ગિરીમાળાને માણવા માટે દુર;

ફરીવાર એ જ પ્રક્રુતિ મળે નહી.

ચાલવુ છે ગગન મહી આહીસ્તા;

એ રસ્તો ફરીવાર મળે નહી.


સમજવું છે તારા દિલને ફરીવાર;

એ વીતેલો સમય પાછો મળે નહી.


સૂરજના કિરણોને જોવા છે મારે;

સન્ધ્યા એ અજવાળું ફરી મળે નહી.


મને તારી રમત સમજાય નહી;

હવે, આવો દાવપેચ મળે નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract