Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Drama Romance

3  

#DSK #DSK

Drama Romance

એ વાત મને ગમે છે

એ વાત મને ગમે છે

1 min
142




દોસ્ત વાત મને ગમે છે

વાત તને પણ ગમે છે,

સંબંધોથી આમ તું નમે છે

એ વાત મને ગમે છે,


વતવાતમાં રમત રમે છે

લાગણીનાં ચીલા પાડે છે

સાચવે છે અનેક યાદોને

એ વાત મને ગમે છે,


સામનો કરે છે મુસીબતોનો

વધે છે કંટકો મહિ આગળ

હારતો નથી તું હિમ્મત

એ વાત મને ગમે છે,


રઝળે છે દુનિયામાં લોકો

આધાર આપે છે બાળને

ખુશીઓ આપે છે તારા ભાગની

એ વાત મને ગમે છે,


રહે છે કાયમ દુઃખની આગળ

ખુશીઓ તારી રહે છે પાછળ

કહે છે ખુશ છું દરેક વખતે

એ વાત મને ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama