STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

એ દાગ

એ દાગ

1 min
401

મારા અરમાનોની નનામી છે એ દાગ,

જેમાં લોકો હોમી રહ્યાં છે આગ,


જીવન આખાની શોભા છે એ ભાગ,

જેમાં હયાતી તારી છે એ દાગ,


વિશાળતા નભ કેરી છે ખોખલી,

તારી નિકટતાનુ કંઈ છે પ્રમાણ?


નજરોથી ઓજલ રહે છે હંમેશાં,

પીઠ પાછળ ઘા છે એ દાગ,


તારાં સંગાથનું સુખ ન રહ્યું "રાહી",

ફક્ત બદનામીનું કલંક થયું એ દાગ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy