STORYMIRROR

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

2  

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

એ અમારી લાગણી કળતા નથી. (ગઝલ)-શિવમ રાજપુત

એ અમારી લાગણી કળતા નથી. (ગઝલ)-શિવમ રાજપુત

1 min
13.3K


એ અમારી લાગણી કળતા નથી,

ને અમે જાહેરમાં ગળતા નથી.

 

'જઇ હવાના ઓરડે દીવો કરે,'

ખાનદાની દુશ્મનો મળતા નથી.

 

હું જ મારા ઘરનો રસ્તો વિસર્યો,

એટલે આ પગ હવે છળતા નથી.

 

ભીના સગપણની બધી ઘટના હતી,

યાદના દીવા હવે ઝળતા નથી.

 

હરકદમ લથડી અને ઉભા થયા,

કોણ કે છે કે, શિવમ ચળતા નથી.

 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy