એ આવી હવે
એ આવી હવે


હંમેશા કહેતી કે નહીં આવું હવે,
પણ જોઈ હાલત મારી એ આવી છે હવે;
વાત હતી કે યાદ નહીં કરું હવે,
પણ કવિની કવિતા જોઈ એ આવી છે હવે;
એક અલગ જ અંદાજમાં ના હતી એની,
પણ ટહુકતા મોરલાની જેમ એ આવી છે હવે.
હંમેશા કહેતી કે નહીં આવું હવે,
પણ જોઈ હાલત મારી એ આવી છે હવે;
વાત હતી કે યાદ નહીં કરું હવે,
પણ કવિની કવિતા જોઈ એ આવી છે હવે;
એક અલગ જ અંદાજમાં ના હતી એની,
પણ ટહુકતા મોરલાની જેમ એ આવી છે હવે.