STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

એ આંખોની દુનિયા

એ આંખોની દુનિયા

1 min
182

આ આંખોની દુનિયા બહુ અજબ ગજબ હોય છે,

આંખો આંખોથી ના કહેવાનું ઘણું કહી જાય છે.


ના કોઈ શસ્ત્ર વિના અહીં કાતિલ નજર માત્રથી કાળજું કપાઈ જાય છે, 

નજરની આશિષથી કાળજે વાગેલા ઘા રૂઝાઈ જાય છે.


આંખો દિલનો અરીસો બની સત્ય વાતો બહાર બતાવી જાય છે,

મનની ભાવનાઓ પણ નજરથી પરખાઈ જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama