STORYMIRROR

Meena Mangarolia

Drama

3  

Meena Mangarolia

Drama

દર્પણ

દર્પણ

1 min
307

હાથ મળ્યા,

સાથ મળ્યા,

અને રચાયો

હસ્તમેળાપ,


શોણલું કયારે

બન્યુંં સાચું,

બસ જોતી

જ રહી,


દર્દ કયારે

બન્યું સ્મિત

બસ જોતી

જ રહી,


સેંથીમાં ક્યારે

પૂર્યુ સિંદૂર

બસ દર્પણમાં

જોતી જ રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama