STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 83

દરિયો ( મોનોઈમેજ) - 83

1 min
580

 (૧૬પ)

મજાકિયો દરિયો

મજાક-મજાકમાં

કયારેક

ક્રૂર

મજાક પણ

કરી લે.

(૧૬૬)

રાત્રે

તારા મઢેલ

આભરૂપી ચૂંદડી

ઓઢેલ દરિયો

જાણે

નવોઢા !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy