STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 73

દરિયો ( મોનોઈમેજ) - 73

1 min
665

 (૧૪પ)

દરિયો

કદી' સમય ન ચૂકે.

કોણે

બનાવ્યું હશે તેનું

આવું સરસ

આયોજન.

(૧૪૬)

દરિયાની

રોજનીશીમાં

'ફ્રી પિરિયડ'

કદી'

જોવા

મળતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy