STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 71

દરિયો ( મોનોઈમેજ) - 71

1 min
584

 (૧૪૧)

સૂર્યકિરણોના

અનેક

રંગ

દરિયાનો

સાથિયો

પૂરે.

(૧૪ર)

દરિયાને

મળવા આવતી

નદી

નજીક પહોંચીને

શાંત પડી જાય

વિહ્વળ પ્રેમિકાની જેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy