STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 64

દરિયો ( મોનોઈમેજ) - 64

1 min
623

 (૧ર૭)

દરિયો કયારેક

એકીટસે

કોઈને જોતો હોય

એવું લાગે.

કોણ હશે

એવું નસીબદાર ?

(૧ર૮)

કોની

ચાતક નજર

દરિયાને

મટકું માર્યા વિના

સતત

જોયા કરે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy