STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 56

દરિયો ( મોનોઈમેજ) - 56

1 min
546

 (૧૧૧)

જો દરિયો

મૌનવ્રત

ધારણ કરે તો

આખી દુનિયા

સૂનકાર

બની જાય.

(૧૧ર)

દરિયો

ગંદો થાય તો

તેને

સાફ કરવા

નવડાવવો

કઈ રીતે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy