STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 53

દરિયો ( મોનોઈમેજ) - 53

1 min
351

 (૧૦પ)

છોકરાંઓએ

રેતીમાંથી વીણેલા

ગોળ પથ્થરોને દરિયો

એક જ છાલકે

બનાવી દે

રૂડાં રમકડાં !

(૧૦૬)

ઈશ્વરને

દરિયાદિલ

કેમ કહેવાય ?

ઈશ્વરમાં

દરિયો

કે દરિયામાં ઈશ્વર !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy