STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 36

દરિયો ( મોનોઈમેજ) - 36

1 min
376

 (૭૧)

દરિયામાં

ઓટના સમયે

ભીની રેતીવાળો

કિનારો

અનંત

અખૂટ લાગે.

(૭ર)

અમાપ

બ્રહ્માંડનું પ્રતીક

દરિયાને

કહી શકાય...?

કે પછી

તે છે જ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy