STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

2  

'Sagar' Ramolia

Fantasy

દરિયો - 87

દરિયો - 87

1 min
171

પ્રદૂષણરૂપી ત્રાસવાદી દરિયાના સૌંદર્યને

લૂંટીને ફેલાવવા મથે છે પોતાનું સામ્રાજ્ય.


પ્રદૂષણના ત્રાસવાદથી કંટાળી તેનો સામનો કરવા

કોઈક દિવસ દરિયો જરૂર વિકરાળ સ્વરૂપ લેશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy