STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

2  

'Sagar' Ramolia

Fantasy

દરિયો - 42

દરિયો - 42

1 min
164


દરિયો એટલે હ્રદયનો ઝણકાર

સંભળાવે સૂરીલું સંગીત.


દરિયાની રેતીમાં મંદિરો બનાવી નાનાં બાળકો

મૂર્તિ રાખી પ્રાર્થના કરે ને સાથે દરિયો પણ પ્રાર્થના કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy