Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

4.3  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

દર્દનું શમન

દર્દનું શમન

1 min
239

કદાચ હવે આ દર્દ ત્યારે જ શમી શકે,

નીકળું હું બહાર ને તું સામે મળી શકે,

ના હોય તને એ ખબર તો શું કરી શકું,

તારાં હૃદયમાં મારું દુઃખ કેમ ભળી શકે ?

છો ને જલાવ્યો દુનિયાએ જીવતાં જ મને,

કિંતુ અધૂરી ઈચ્છા મૃત્યુ બાદ બળી શકે,

થશે તને પણ અહેસાસ મારી લાગણીનો,

થોડા પ્રેમમાં જો તું પણ કદાચ વળી શકે,

એ રસ્તે ચાલવું હવે દુશવાર થયું 'ઉમંગ',

છે ખેવના છતાંય એ દ્વારે જીવ ઢળી શકે.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy