દર્દ ભરી શાયરી
દર્દ ભરી શાયરી
તુ દિલમાં વસ્યો ને ખુદ ભુલી ગયા,
ચાહતમાં કોઈની દિવાના અમે એકાંતે હસી ગયા.
વાતોમાં તારું નામ શું સાંભળ્યું,
અમે તારા સપનાંમાં ખોવાઈ ગયા,
હતી લબ્સ માસુમ એવી,
ન જાણે કેમ તારી પ્રેમજાળમાં ફસાઇ.
આવારાપનમાં નામ આવ્યું મારું,
તો પોતાના હાથ તાળી આપી ફરાર થયા.
બેશર્મ તો એવા વાસનાને પ્રેમ નામ ટાંકી,
બેવફાઈનું ઝેર તે હસીને આપી ગયા.

