STORYMIRROR

Drsatyam Barot

Tragedy

3  

Drsatyam Barot

Tragedy

દોસતી નામે ઠગાઈ

દોસતી નામે ઠગાઈ

1 min
14.1K



ગાલગાગા ગાલગાગા ગાલગા


કામ ના આવે બધાની દોસ્તી ,

દોસતી તો છે નશાની દોસ્તી ,


હોય સુખ તો આવશે દોસ્તો ઘણાં,

રૂપિયા માટે મજાની દોસ્તી ,


આજ દોસ્તો નામના તો હોય છે,

શોધતાં લોકો નફાની દોસ્તી ,.


કૃષ્ણ જેવા શોધશો ના યાર ને,.

આજ ના મળશે ફનાની દોસ્તી ,.


રંગ, રૂપો રાખતી ના દોસતી,.

જોઈએ સૌને વફાની દોસ્તી ,.


દોસ્તી , નામે ઠગાઈ થાય છે,

રાખશો ના ભૈ કશાની દોસ્તી ,


થાય ના સોદો કદી સંબંધમાં,

હોય જરુરત તો થવાની દોસ્તી ,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy