Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Tragedy Others

3  

Kaushik Dave

Drama Tragedy Others

દોસ્ત

દોસ્ત

1 min
207


દોસ્ત દોસ્ત કહો છો પણ દોસ્તનું માનતા નથી

જરૂર પડે મદદ લો છો પણ મદદનું અહેસાસ માનતા નથી,


કામ પડે ત્યારે યાદ આવે છે તમને તમારો દોસ્ત

કામ પૂરું થયા પછી દોસ્તને પૂછતાં નથી,


દોસ્ત દોસ્ત કહો છો પણ દોસ્તને માનતા નથી,


રીત છે દુનિયાની એવી કે સ્વાર્થ હોય ત્યારે યાદ કરે,

પછી તો તું કોણ ને હું કોણ એવું તો માનતા હોય,


દોસ્ત દોસ્ત કહો છો પણ દોસ્તને માનતા નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama