દોડ જિંદગીની
દોડ જિંદગીની
ગતિશીલ જીવનમાં,
કેટલી છે દોડધામ !
આ દોડધામમાં જીવન,
કેટલું અટવાયું ?
ક્યારેક આશા ને,
ક્યારેક ટેન્શન,
જીવનમાં હાસ્ય,
કેમ અટવાયું !
સવાર ને સાંજે,
હસતા રહેજો,
હસવાનું ટોનિક,
કેમ સંતાડ્યું ?
ના ગમે આ રચના,
તો....
મનમાં હસજો,
પ્રતિભાવ ના આપો તો,
ખુશીથી રહેજો.
