STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Others

1  

Rekha Shukla

Abstract Drama Others

દિવાળી

દિવાળી

1 min
134

ક્યાં છે સ્નેહી અહેસાસનું નિખાલસ રૂપ અહીં ?

વ્હાલાઓની ખામીઓની સજા હજી બાકી અહીં ?


આજ દિવાળી હૈયા બાળી ક્ષણિક ભૂખી જુવાની 

દેહ ના નહીં હૈયાના સાચા સંબંધ લઈ ભાગવાની 

શું મનાવું દિવાળી ઘર ઘર પ્રગટી સહી દિવાનગી 

આજે ઘર મામાનું ભૂલાવી સભાન દૂરતા કરાવાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract