Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Romance

4  

Rutambhara Thakar

Romance

દિલથી આવી મળો

દિલથી આવી મળો

1 min
352


દિલ વિના લાખો આવી મળે,

જેથી એ દિલની  વાત ના કળે.


શું કરીએ ? કેમ કરીએ ? 

આંખોથી એ દર્દ જો ના ખળે.


મનનો માણીગર એમ ના મળે,

દિલની રાખે ખબર પળે પળે.


હ્રદયથી કરેલ પ્રેમને એમ છળે,

એની યાદમાં હૈયું જેમ બળે.


અંગેઅંગ પછી ભલેને ચળે,

 સાગરમાં જેમ સરીતા ભળે.


ધોધમાર વરસાદમાં એ કોરો મળે,

કોરોધાકોર પણ દિલથી આવી મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance