Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Thriller Others

3  

Neeta Chavda

Thriller Others

દિલની વાતો

દિલની વાતો

1 min
254


લાગે છે કે મળી ગઈ ખુશી પણ, અંદરથી દિલ રડે છે,

લાગે છે મુખ પર છે સ્મિત પણ, આંખોથી આંસું પડે છે..!


નથી સમજાતું કે આ બધું શું થઈ રહ્યું છે મારી જિંદગીમાં,

લાગે છે થઈ જશે બધું ઠીક ત્યાં ફરી દીલ રડે છે..!


બહું સમજાવું છું હું દિલને નથી માનતું મારી વાત,

મનાવી લઉં જ્યાં દિલને ત્યાં ફરી કિસ્મત રૂઠી પડે છે..!


ભાગી રહી છે જિંદગી નથી રોકી શકાતો આ સમયને,

જેવી રીતે રેતીથી ભરેલી મુઠ્ઠી હાથમાંથી સરી પડે છે..!


જીવનમાં સપના જોવાનું પણ મેં બંધ કરી દીધું છે,

લાગે છે થઈ જશે પુરા ત્યાં તૂટી પડે છે..!


જાણકાર બની તો પોતાનાથી જ દૂર થઈ ગઈ,

હવે પોતાની જાતથી જ ભાંગી પડે છે..!


પરંતુ અહીં તો વહે છે લાગણીઓનાં ઝરણાં,

હવે તો તે લાગણીઓ પણ તૂટી પડે છે..!


હું હર ઘડીએ સાથ આપનારી દુનિયામાં રહું છું,

પણ સાથ આપનારા ભાંગી પડે છે..!


નથી જીવવું મારે આવી ખોટી દુનિયાં,

પરંતું જીવવા માટે કોશિશ કરવી પડે છે..!


Rate this content
Log in

Similar gujarati poem from Thriller