Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

દિલની વાતો એની સાથે કરી લેજે

દિલની વાતો એની સાથે કરી લેજે

1 min
222


કોઈ મળે પોતાનું તો, હાથ એનો થામી લેજે,

પળ બે પળ દિલની વાતો એની સાથે કરી લેજે,


હાથમાંથી સરી ગયેલો સમય ફરી નહીં મળે,

પોતાના લોકો સાથે યાદગાર સમય વીતાવી લેજે,


જિંદગી તો પાણીનાં રેલા માફક વહેતી રહેવાની,

બસ મળે કોઈ ગમતીલું તો હાથ પકડી લેજે,


ના ગમે એવી વાતોને અલવિદા કહી દેજે,

ગમતી વાતોને લોકો સમક્ષ રજૂ કરી લેજે,


જીવનમાં સુખ દુઃખ તો આવશે ને જશે,

બસ થોડી યાદગાર પળો તું સર્જી લેજે,


ધન, દોલત, ગાડી, બંગલા કશું સાથે નહીં આવે તારે,

કરેલા કર્મો સાથે આવશે, માટે ઈશ્વર સ્મરણ કરી લેજે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy