દિલની વાત
દિલની વાત


ભીતર ખુણા કેરો દર્દની આગ ક્યાં ઠારું?
દિલમાં છુપાયેલા કવિને કયાં મુકી આવું?
ન કરો ઈશ્ક કોઇને,
જીવન થશે બરબાદ,
વચનો જુદા હશે,
હકીકત જુદી,
દર્દ વેદના ક્યાં નાંખી આવું?
સવાલ લબ્સ ને એક સતાવે,
ન્યાયમાં દેખીતા આંધળા બને,
આંધળી મુર્તિ દેવી બને ન્યાયની,
દિલના જવાબ કયાં શોધી આવું ?
લબ્સને સમજાય નહીં આ રીત,
પીઠ પાછળ બોલાય ઘણું,
ખબરો સીદ છપાય જાહેર,
મનના વિચાર યુદ્ધને કોણ રોકે ?
અનુભવ શિક્ષક લબ્સનો,
જાણ્યુ ઘણું લોકો સ્વાર્થને પ્રેમ
કેવા બતાવી જાય છે હસીને,
જગની નજરથી મુજને કોણ છોડાવે?