STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

દિલની વાત

દિલની વાત

1 min
166

રોજ બારીએ બોલે કાગડો,

પણ મહેમાન કોઈ આવતુંં નથી,


ઇન્તજાર કરી ને થાક્યા હવે,      

ડોર બેલ કોઈ વગાડતું નથી, 


આ દિલ બેચારા ને સમજાવે કોણ?

દીદાર વોટ્સએપમાં જોય માનતું નથી,


રોજ મળીએ ખ્યાલોમાં,         

પણ સામે કોઈ આવતુંં નથી,       


કઠિન આ સમય જલ્દી કપાતો નથી

વજહ જીવવાની ઘણી અધૂરી આ જિંદગીમાં,

     

મુલાકાત તમારી હજી બાકી છે,   

મળશું ક્યારેક તો દિલની વાત કરીશું,   

         

મૃદુલ આ દિલમાં જગ્યા તમારી ખાલી છે.    


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational