STORYMIRROR

Shaurya Parmar

Inspirational Romance Tragedy

3  

Shaurya Parmar

Inspirational Romance Tragedy

દિલ છે તો

દિલ છે તો

1 min
14K


દિલ છે તો દુખ પણ થાય,

દિલ છે તો ના પણ રેવાય.


દિલ છે તો સ્નેહ સર્જાય,

દિલ છે તો આંખો વંચાય.


દિલ છે તો પોતાના ભૂલાય,

દિલ છે તો પારકા પરખાય.


દિલ છે તો અંધ પણ થવાય,

દિલ છે તો ના પણ સમજાય.


દિલ છે તો દગો પણ થાય,

દિલ છે તો તૂટી પણ જાય.


દિલ છે તો ઝેર પણ પિવાય,

દિલ છે તો ના પણ જીવાય.


દિલ છે તો બંધ આંખે દેખાય,

દિલ છે તો આકાશે પહોંચાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational