STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Fantasy Inspirational

3  

LALIT PRAJAPATI

Romance Fantasy Inspirational

દીવાનગી

દીવાનગી

1 min
203

શબ્દો મજબૂર છે હદ પાર કરશે નહિ 

વિચારો આઝાદ છે દરકાર કરશે નહિ, 


માન્યું કે મૌન છો રીત રિવાજ કારણે 

આંખો લાગણીનો વ્યવહાર કરશે નહિ ?


આમ તો મન સમજદાર હોય છે ઘણું

કોઈ ચહેરા પર મરતા, વિચાર કરશે નહિ,


પ્રણય, બંદગી, સેવા, એ દીવાનગીનું કામ

આમાંનું એકકેય, કોઈ સમજદાર કરશે નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance