STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

ધરતીનું વાતસલ્ય

ધરતીનું વાતસલ્ય

1 min
243

અતિ સ્થિર થાવાની લગનીમાં

ફરી પથ્થર 

બન્યો લો હવે જવાનો અગ્નિમાં,


દ્રશ્ય સાકાર

દેહ રાખ થાવાનો લાગણીમાં 

ખોળો ખોબો

ધરતીનું વાતસલ્ય પાણીમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract