STORYMIRROR

BINAL PATEL

Romance Inspirational

2  

BINAL PATEL

Romance Inspirational

ધીમે હો!

ધીમે હો!

1 min
135


પાણી જેમ વહી જાય એ લાગણીઓને જરા સાંભળજો,

 મીણબત્તી જેમ પીગળી જતા આ 'દિલ'ને જરા સાચવજો,

 'મહોબ્બ્ત'ના નામે ઠગી જતા નાસમજ માનવીઓથી ચેતજો,

 પ્રેમનો મહિનો છે મારા 'વ્હાલા',

 ગુલાબ, ચૉકલેટ ને બંધ પડીકાવાળી ભેટથી જરા સંભાળજો,

 'પ્રેમ અંધ છે' એ સાબિત ના કરતા સાહેબ,

 ક્યારેક તો પ્રેમની સત્યતાને ધૂંધળી થતા બચાવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance