Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

ધબકારે પ્રેમ

ધબકારે પ્રેમ

1 min
11.3K


આશા ખુબ જ છે, છતાં ભાસે આસપાસ અંધકાર,

સતત, ધબકારે...ભણકારે...ધબકતો રહે એ પ્રેમ.


કરાગ્રે વસતે લક્ષ્મી..કહેતા જ 

હથેળીમાં તારો જ ચહેરો દેખાયા,

બંધ આંખે કે ખુલ્લી આંખે, સર્વત્ર  વરસે તારો પ્રેમ.


એ સ્મિત મારું જીવન, તારું રુદન મારું મૃત્યું છે,

વણવચને બંધાયેલ વ્રજ જેવો કઠોર-કોમળ પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama