દેશની મહિલાઓ
દેશની મહિલાઓ
મહિલાઓ છે આગળ આજે મહિલાઓ છે આગળ
દેશના વિકાસમાં વધારો કરતી મહિલાઓ છે આગળ,
કલ્પના ચાવલા હતી દેશની અવકાશ યાત્રી
વનિતા ગાયકવાડ છે કન્યા કેળવણીની બ્રાન્ડ એમ્બેસેડર,
સુષ્મા સ્વરાજ છે મુખ્ય સ્ત્રી પ્રથમ મહિલા વિદેશી મંત્રી
ઇન્દ્રા ગાંધીનું મોટું નામ પ્રથમ મહિલા વડાપ્રધાન એની કિર્તી,
પ્રતિભા પાટિલ છે સર્વોત્તમ સ્ત્રી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
લતા મંગેશકર છે દેશની શાન
ચાલીશ હજાર ગીતો છે ગાનાર !
