ડર લાગે
ડર લાગે
અસ્ર શસ્રથી હું ડરું નહીં
બસ ટીકાઓથી ડર લાગે,
સાચો હોવા છતાં પણ મને
થતાં આક્ષેપોથી ડર લાગે,
સમાજમાં રહેવાનું છે મારે
એટલે સત્ય બોલતા મને ડર લાગે,
ખોટાને ખોટા છો એવું કહેતા
એકલા પડી જવાનો ડર લાગે.
અસ્ર શસ્રથી હું ડરું નહીં
બસ ટીકાઓથી ડર લાગે,
સાચો હોવા છતાં પણ મને
થતાં આક્ષેપોથી ડર લાગે,
સમાજમાં રહેવાનું છે મારે
એટલે સત્ય બોલતા મને ડર લાગે,
ખોટાને ખોટા છો એવું કહેતા
એકલા પડી જવાનો ડર લાગે.