STORYMIRROR

MANILAL ROHIT

Inspirational

3  

MANILAL ROHIT

Inspirational

ડૉક્ટર છે ભગવાન

ડૉક્ટર છે ભગવાન

1 min
137

ડૉક્ટર પૂજારી છે દવાખાનું મંદિર,

સાજા થાય છે અહીં રોગી ઘણા ગંભીર,


ડૉક્ટરમાં થાય છે મને ભગવાનનાં દર્શન,

એ ભગવાનને કરતો રહું વારંવાર વંદન,


કરીને રોગનું નિદાન કૃપા કરે છે ઘણી મોટી,

આપીને સારવાર ને ભગાડે બીમારી મોટી,


રાત દિવસ મહેનત કરી દૂર કરે છે ઘણું દુઃખ,

મોતના મુખમાંથી ઉગારી, આપે છે મોટું સુખ,


રડતાંને હસતાં કરે પ્રસન્ન થાય છે સ્વજન,

ભગવાન બનીને મરીજને આપે નવજીવન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational