STORYMIRROR

Mulraj Kapoor

Fantasy Thriller Others

3  

Mulraj Kapoor

Fantasy Thriller Others

ડિજિટલ પ્રેમ

ડિજિટલ પ્રેમ

1 min
113

ચલણ અને વલણ,

ડિજિટલ રૂપે હોય,

પ્રેમ કેમ બાદ રખાય ?


વરસો પહેલા કરી હતી,

વાદળોએ પહેલ એક નવી,

પ્રેમના સંદેશ વાહક તણી,


નેટવર્ક નબળું હતું,

કામ સેવાનું હતું,

ન ફાવતા બંધ થયું,

મનથી ભૂલાઈ ગયું,


વાદળોએ ફરી એકવાર,

પાછી કસી લીધી છે કમર,

નેટવર્ક ઊભું થયું જોરદાર,

ભાતભાતની બારી ખુલ્લી,

બંદ દરવાજે, ઝૂલતી ચાવી, 

લીલાને જોઈ સૂકાની,

લાઈનો લાંબી લાગતી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy