STORYMIRROR

Meena Mangarolia

Inspirational Thriller Tragedy

3  

Meena Mangarolia

Inspirational Thriller Tragedy

ડેલી

ડેલી

1 min
27.3K


ડેલીઓ હતી બંધ આજ સુધી,

તોય દિલમાં કોઈ પ્રવેશી ગયું,


વરસોથી છાની હતી વાત,

પણ આંખોથી ઝરણું વહી ગયું,


દરિયાની લહેરો આનંદથી લહેરાઈ,

પણ મારૂં મન તરંગોનાં મોજા સાથે

વીંટળાઈ ગયું,


કિનારો છે સાવ હાથવેંતમાં,

પણ મધદરિયે વહાણ ડૂબી ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational