Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy Inspirational

4  

Manishaben Jadav

Fantasy Inspirational

ચૂપ નહીં રહું

ચૂપ નહીં રહું

1 min
8


રોજબરોજની તારી મરજી,

ચાલે નહીં અમારી મરજી,

બહુ થયુ બસ હવે હું ચૂપ નહીં રહુ !


શોપિંગ હોય કે રસોઈની વાત,

પૂછે નહીં અમારી કોઈ વાત,

બહુ થયુ બસ હવે હું ચૂપ નહીં રહુ !


ઘર, ઓફિસ કે ઘરનીબહાર,

નારીને સહેવા દુ:ખ અપાર,

બહુ થયુ બસ હવે હું ચૂપ નહીં રહુ !


નાના મોટા સહુની માંગ,

પુરી કરવા સતત માંગ, 

બહુ થયુ બસ હવે હું ચૂપ નહીં રહુ !


સ્ત્રીને ન હોય માન સન્માન,

કયાં સુધી સહેવા અપમાન,

બહુ થયુ બસ હવે હું ચૂપ નહીં રહુ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy