STORYMIRROR

Sejal Ahir

Romance

3  

Sejal Ahir

Romance

ચૂંદડી

ચૂંદડી

1 min
237

ચૂંદડી ઓઢાડી સાજણના નામની,

ઘેલી કરી વાલમના જીવનમાં ભરી,


હાથી ભાતની નવરંગી મારી ચૂંદડી,

આભે ચમકતાં તારલામાં ઝગમગી,


છેડો ઓઢયો માથે સોળે શણગાર સજી,

ઘૂંઘટ નો છેડો સાસરિયાની વાટનો થજી,


પાલવના છેેડે પિયરની માયા ઉંબરે મૂકી,

કેડો પકડ્યો છે સાસરિયાની માયા લાગી,


ચૂંદડીમાં વેણુ રંગબેેરંગી હીરલે ચમકતી,

મોરલીયો ચિતરાયો ચૂંદડીએ ચમકતી લાગી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance