STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

ચૂડી,ચાંદલો

ચૂડી,ચાંદલો

1 min
153

ચૂડી, ચાંદલો શોભે સુહાગણ,

અંગેથી વેગળના થાય,

કરમ પીડા ધીમે હાલો ધીમે હાલો,


અરમાન હજુ સોળે કળાએ,

જીવન પ્રભાત હજુ ઊગી જાય,

કરમ પીડા ધીમે હાલો ધીમે હાલો,


પાછો થયો સાયબો સંગાથી,

જીવતર ઢેભૂ જોડાય જાય,

કરમ પીડા ધીમે હાલો ધીમે હાલો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy