ચુંબન
ચુંબન


તારા અધરો પર લાગેલી
લિપસ્ટિકનું રસ ભયુૅ ચુંબન
મને ફરીથી યાદ આવી ગયું
ભૂસાઈ ગઈ સવૅ સંસ્મૃતિ ને
ઉતેજના ભયાૅ ચુંબનનો સ્વાદ જાણે
વાઈનના પ્યાલા જેવો
જાણે ગોળના ગળપણનો ડાબ્લો ખુલ્યો
ને હોઠોનો રસ મધ મીઠો લાગ્યો એવો કે
એ ચાહતની ચાહતી ને આશ હતી મારી
પ્રેમના એકરાર અને ચુંબન વચ્ચે
શૂન્યનો સમય ગાળો મારો
પરોક્ષ ચુંબનનો કર્એયો સ્વાદ
ને પ્રેમના આવિભાૅવ સાથે
બીજો કોંઈ મલમ નથી અસરદાર
ચુંબકીય પ્રવાહ થયો આત્મા સાથે
ને મને જાણે સ્વગૅનું સુખ મળ્યું
ચોરે તરફ શહનાઈ ને વાયોલિન વાગતી
ને આકાશમાંથી ફૂલોની વષાૅથાતી
હદયમાં થોડી મંદ મંદ કંપન થાતી
ઉતેજનાથી નયન કમલ બંધ થઈ જાય
હોઠ પર હોઠ પહેલી વાર સ્પર્શે
ને સંવેદનાની પરાકાષ્ઠા થાય છે
શું આટલું રોમાંચપદ ચુંબન
પ્રેમની પ્રત્યાશાને સંતોષે છે