Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Comedy

4.9  

'Sagar' Ramolia

Comedy

ચમચો

ચમચો

1 min
358


નેતા-પ્રજા વચ્ચેનો પુલ ચમચો,

કૌભાંડના ખીલવે ગુલ ચમચો,


મીઠી વાણીથી પ્રજાને ભોળવતો,

જાણે મીઠુંડું બુલબુલ ચમચો,


શરીરે આવે ઘાટી એમાં શું માલ ?

ખોરાક ખાય છે ‘અમૂલ’ ચમચો,


વગર પૈસે કોઈ કામ કરી દે,

કરે ન એવી ભૂલ ચમચો,


‘સાગર’ બલાની કરો ચમચાગીરી,

ફાયદો કરાવે અતુલ ચમચો.


(અમૂલ- દૂધ, ઘી, માખણ વગેરે,

અતુલ- તુલના વગર)


Rate this content
Log in

Similar gujarati poem from Comedy