Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Drama

3.4  

Hemisha Shah

Drama

ચલચિત્ર

ચલચિત્ર

1 min
194


ગમ્મત ને મનોરંજન કેરું, 

ઓહો ! આવ્યું ચલચિત્ર.


કદી હસાવે કદી રડાવે,

ઓહો ! આવ્યું ચલચિત્ર.


પોપકોન ને સમોસા સાથ નિભાવે,  

ઓહો ! આવ્યું ચલચિત્ર.


કદી શૃંગારરસ, કદી કરુણરસ, 

ઓહો ! આવ્યું ચલચિત્ર.


કોઈ બાળકો માટે તો કોઈ મોટાઓ માટે, 

ઓહો ! આવ્યું ચલચિત્ર.


રંગરંગીલુ પર્દે સજીલું, 

ઓહો ! આવ્યું ચલચિત્ર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama