Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Tragedy Others

3  

Kaushik Dave

Tragedy Others

ચકલો કહે ચકલીને

ચકલો કહે ચકલીને

1 min
6


ચકલો કહે ચકલીને,

કેટલી બધી ચકલીઓ આજે પેપર પર ચમકી,


ચકલો કહે ચકલીને તું ઓનલાઈન જોવા બેઠી,

આપણા અવાજની ચીં ચીં વિડિયોમાં જોવા બેઠી,


મૂંગો થયો હું ને તું પણ લપાઈને બેઠી

વિશ્વ ચકલી દિવસની ખુશી બધે જોવા બેઠી,


આપણને જોતાં જ કોને કોને ખુશી મળી

ચકલો કહે ચકલીને કોને આપણી છે પડી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy