STORYMIRROR

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

છે ધબકારા રટણ માત્ર એક જ

છે ધબકારા રટણ માત્ર એક જ

1 min
189

છે ધબકારા રટણ માત્ર એક જ,

હૃદયનું રહ્યું છે વલણ માત્ર એક જ,


તને ભૂલવા યુગ ઓછા પડે પણ,

તને પામવાની ક્ષણ માત્ર એક જ,


નિહાળું છું રોજ તને હું,

તારી સ્માઈલની ક્ષણ માત્ર એક જ,


લખુ છું તારા માટે બે લાઈન,

તારા 'દર્શન'ની ક્ષણ માત્ર એક જ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance