STORYMIRROR

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

ચેતન

ચેતન

1 min
1.0K


મરતા હશે બીજા બધા

તારું આ સ્મિત જોઈને


જીવું છું હું તો તને

આમ જીવન જીવતા જોઈને


બસ આમ જ તુ રે જે હંમેશા,

ભગવાન પાસે શું માંગુ ?

બધું જ મળી જાય

તને જોઈને.


હળવા સ્પર્શ માત્રથી તારા

"ચેતન" બની હું

તને પામી ને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance