STORYMIRROR

Diptesh Mehta

Drama

3  

Diptesh Mehta

Drama

ચાહપ્રિય માણસ

ચાહપ્રિય માણસ

1 min
408

ચાહ નો બંધાણી છું પણ આટલો બધો નહીં,

ચાહ ઘણીં પીઉં છું પણ મિત્રો વગર નહી...


એકવાર જુઓ પ્રેમભરી નજરે પહેલાં,

ભવો ભવનો તરસ્યો છું પણ 'ડોલ' ભરીને નહીં...


ધરી દે એ હોઠે'હોઠ તો નશો તો ચઢશે'જ,

એની 'ચાહ' નો બંધાણી છું શરાબનો નહી...


'ચાહપ્રિય' માણસ છે આ 'દિપુ', કાંટાળો નહી,

આશિક છું પણ મારી 'કબૂતરી'નો, બીજી કોઈનો નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama